Download DishTV App to Avail App Only Cashback Offers, One-Tap Recharge & Lot More!
Recharge, Manage your Account & Explore Exciting Offers!
close
DTH India, Digital TV, DTH Services| Dish TV
  • તરત રિચાર્જ

  • New Connection નવું ક્નેક્શન
  • Need Help મદદ મેળવો
  • My Account લૉગ ઇન કરો
    My Account મારું અકાઉન્ટ
    Manage Your Packs તમારા પૅકને મેનેજ કરો
    Self Help સ્વયં સહાયતા
    Complaint Tracking ફરિયાદનું ટ્રેકિંગ
Instant Recharge
Manage your account
Access Control Guide
Quick Fix
Transaction History
Exclusive Offers

તમારા ડીશટીવી એન્ડ્રોઇડ મોબાઈલ એપ્લિકેશન શું કરી શકે છે?

તરત રિચાર્જ
માત્ર એક ટૅપ સાથે ગમે ત્યારે ગમે ત્યાં રીચાર્જ કરો. પેમેન્ટ મોડ્સ પસંદ કરવાના ઘણા બધા વિકલ્પ અને વિશિષ્ટ ઑફર્સ.
તમારું એકાઉન્ટ મેનેજ કરો
તમારા પૅકમાં ફેરફાર કરો અથવા થોડા જ ટેપ્સ સાથે વધુ ચૅનલો/સેવાઓ ઉમેરો.
ચૅનલ માર્ગદર્શિકા
જાણો ક્યારે તમારા મનપસંદ પ્રોગ્રામને પ્રસાર કરવામાં આવશે અને તેના માટે રીમાઇન્ડર્સ સેટ કરો. મિત્રો સાથે આ માહિતી શેર કરો.
ઝડપી ફિક્ષ
નવી રજૂ કરેલ એડીઆઈ ચેટબોટ સાથે My DishTv એપ્લિકેશન સાથે વાત કરો. તમારા ડીશટીવી સંબંધિત મુદ્દાઓને આગળ વધારો અને ઝડપી ઉકેલ મેળવો.
ટ્રાન્ઝૅક્શનની હિસ્ટ્રી
તમારા ભૂતકાળના રિચાર્જ્સ જુઓ અથવા ઇન્વૉઇસિસ ડાઉનલોડ કરો
ઇન્ફ્રારેડ રિમોટ
તમારા ડીશ ટીવી સેટ-ટૉપ-બૉક્સનો સાથી:હવે તમારા ડીશટીવી સેટ-ટૉપ-બૉક્સને એકદમ નવા ઇન્ફ્રારેડ રિમોટથી કન્ટ્રોલ કરો.

*માત્ર ઇન્ફ્રારેડ ટ્રાન્સમીટર્સવાળા ઉપકરણો માટે. તમારા ઉપકરણના ઉત્પાદક સાથે ચેક કરો.

- પ્રેમ રાવલ
New Improved App…
- પ્રદીપ કુમાર
Very good and user friendly app.
- દિપાંકર ભટ્ટાચાર્ય
This app has transformed into an exceptional app, Remote feature is such a useful thing. Keep it up…
- પ્રસાદ યેલચુરી
All DishTV info at hand. Easy to recharge
- પરી વાલિયા
Very good app, no need to call at the help care center u can modify your pack, refresh your dish, instant recharge etc., Great app
- મંડી સાંધુ
This app is becoming more popular, useful and informative. The new addition of channel guide is awsome.
- શમશેર ઠાકુર
Cool and efficient with a user friendly interface. Quick customer support.

વારંવાર પૂછાતા પ્રશ્નો

એપ મને કેવી રીતે મદદ કરશે?

My DishTv એપ તમારા ડિશટીવી એકાઉન્ટમાં24 x 7સુલભતા પૂરી પાડીને મદદરૂપ બને છે. બધી જ ખાતા વિશેની માહિતી એક ટેપની અંદર સુલભતાયોગ્ય છે અને અન્ય તમામ પગલાં 3 ટેપ્સની અંદર. ત્વરિત રિચાર્જ, એકાઉન્ટનું સંચાલન અને આર્થિક વ્યવહારોના ઇતિહાસ જેવી લાક્ષણિકતાઓ સાથે તમારે સામાન્ય માહિતી અને સામાન્ય પ્રશ્નો માટે કૉલ કરવાની જરૂર પડતી નથી.

એપ્લિકેશનમાં વિવિધ સુવિધાઓ / વિભાગો ક્યાં છે?

એપ્લિકેશનના વિવિધ વિભાગો / સુવિધાઓ નીચે મુજબ છે:

  • તરત રિચાર્જ: યુપીઆઇ અને વોલેટ્સ સહિત વિવિધ પેમેન્ટ્સ મોડનો ઉપયોગ કરીને 3 ટૅપમાં રિચાર્જ.
  • એડીઆઈ ચેટબોર્ડ: સબસ્ક્રાઇબ કરેલ ચૅનલ વગેરે જોવા માટે રીચાર્જ કર્યા પછી ટીવી જોવા માટે સક્ષમ નથી જેવી સામાન્ય સમસ્યાઓનો ઉકેલ ચેટબોર્ડ સાથે કરો.તમારા ડીશટીવી સંબંધિત મુદ્દાઓને આગળ વધારવા અને ઝડપી ઉકેલ મેળવવા એડીઆઈને જણાવો.
  • ઇન્ફ્રારેડ રિમોટ: હવે તમે તમારા ડીશટીવી સેટ-ટોપ-બૉક્સને ઇન્ફ્રારેડ રિમોટ સાથે My DishTv એપ દ્વારા કન્ટ્રોલ કરી શકો છો .આઈઆર રિમોટ માત્ર એવા એન્ડ્રોઈડ મોબાઈલ માટે છે જેમાં ઇન્ફ્રારેડ બ્લાસ્ટર/ટ્રાન્સમીટર બિલ્ટ-ઇન છે.
  • તમારા પૅકમાં ફેરફાર કરો:તમારા એકાઉન્ટની માહિતી જેમ કે બેલેન્સ,સબ્સ્ક્રાઇબ કરેલ પૅક અને સ્વીચ-ઑફ તારીખ જુઓ. તમારા પૅકને અપગ્રેડ કરો અથવા વધુ ચૅનલો ઉમેરો અથવા ફક્ત થોડા ટૅપ સાથે સર્વિસેજ઼ ઍક્ટિવ કરો.આ પ્રક્રિયા તમારા માટે પૅક પસંદગી / ફેરફારની પ્રક્રિયા સરળ બનાવવા માટે બનાવવામાં આવી છે.
  • ચૅનલ નંબર શોધક: ચૅનલના નામ દ્વારા ચૅનલ નંબર શોધો.
  • ચૅનલ માર્ગદર્શિકા: ડીશટીવી પ્લેટફોર્મ પરના તમામ ચૅનલો પરના કાર્યક્રમો વિશે વિગતવાર શેડ્યૂલ, કાર્યક્રમોને મનપસંદ તરીકે માર્ક કરો અને તે કાર્યક્રમો માટે રીમાઇન્ડર સેટ કરો. તમારા મિત્રો સાથે પણ કાર્યક્રમોની માહિતી શેર કરો.
  • સૂચવેલ પ્રોગ્રામ: હવે My DishTv તમારા ટીવી પર જોવા માટે સૌથી લોકપ્રિય કન્ટેન્ટ સૂચવે કરી શકે છે. હાલમાં ચાલી રહેલા અને ટોચના ટીવી શૉઝ, મૂવીઝ અને સ્પોર્ટ્સ હોમ પેજ પરની બધી માહિતી.

ડીશટીવી એપનો ઉપયોગ કોણ કરી શકે છે?

એપ માત્ર ડિશ ટીવી અને ઝિંગ ડિજિટલ સબસ્ક્રાઇબર્સ માટે જ ઉપલબ્ધ છે.

હું એપ પર કેવી રીતે રજીસ્ટર કરી શકું?

તમે એપ્લિકેશન પર રજીસ્ટર કરવા માટે તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર (આરએમએન) નો ઉપયોગ કરી શકો છો. લૉગ ઇન પેજ પર "રજીસ્ટર કરો" પસંદ કરો અને પછીની સ્ક્રીન પર તમારા આરએમએન દાખલ કરો. તમને તમારા આરએમએન ચકાસવા માટે એક ઓટીપી મળશે. તે ઓટીપી દાખલ કરો અને પછી લૉગ ઇન કરવા માટે તમારો પાસવર્ડ પસંદ કરો.

હું લૉગ ઇન કેવી રીતે કરું?

તમે એપમાં ત્રણ અલગ અલગ રીતે લૉગ ઇન કરી શકો છો:

  • Using App credentials: Using your RMN/VC No. and password that you have chosen at the time of registration on the App. You can also use the credentials for your account on www.dishtv.in to login on the App.
  • ઓટીપી (વન-ટાઈમ-પાસકોડ) દ્વારા: લૉગ ઇન પેજ પર, "વિનંતી કરો ઓટીપી" વિકલ્પ પસંદ કરો, નીચેના પેજ પર તમારો આરએમએન દાખલ કરો અને તમને તમારા આરએમએન પર ઓટીપી પ્રાપ્ત થશે. એપ આપમેળે ઓટીપી વાંચશે, ફક્ત સબમિટ બટન પર ટેપ કરીને લૉગ ઇન કરો.
  • સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા: તમે ફક્ત એક જ ટેપથી લૉગ ઇન કરવા માટે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ (જીમેઇલ અને ફેસબુક) નો ઉપયોગ કરી શકો છો.જ્યારે આ પદ્ધતિનો ઉપયોગ પહેલી વાર કરવામાં આવે, ત્યારે તમારે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે ક્રેડેન્સીયલ પ્રદાન કરવી પડશે અમે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટને તમારા ડીશ ટીવી એકાઉન્ટ સાથે લિંક કરીએ છીએ અને આવતા વખત થી તમે તમારા પસંદગીના સોશિયલ મીડિયા વિકલ્પ પર માત્ર એક ટેપ સાથે લૉગ ઇન કરી શકો છો.

જો મને પાસવર્ડ યાદ ન હોય તો શું થશે?

લૉગિન પેજ પર, "પાસવર્ડ ભૂલી ગયા છો" ને ટેપ કરો -> તમારું આરએમએન દાખલ કરો અને તમને તમારા નવા પાસવર્ડ સાથે તમારા આરએમએન પર એક એસએમએસ અને તમારા રજિસ્ટર્ડ ઇમેઇલ આઈડી પર એક ઇમેઇલ પ્રાપ્ત થશે.

વૈકલ્પિક રીતે,ઉપર જણાવ્યા પ્રમાણે તમે લોગ ઇન કરવા માટે ઓટીપી પદ્ધતિનો પણ ઉપયોગ કરી શકો છો.

શું હું મારા બધા એકાઉન્ટને એક જ લૉગઇનથી મેનેજ કરી શકું છું?

હા, જો તમે લૉગઇન કરવા માટે તમારા આરએમએનનો ઉપયોગ કરી રહ્યા છો તો, લૉગઇન કરતા સમયે તમને વીસી નંબરને પસંદ કરવા માટે પુછવામાં આવશે. બસ એમાંથી પોતાના એકાઉન્ટ સંબંધિત વીસી નંબરને પસંદ કરો.
અન્ય વીસી નંબર (સમાન મોબાઇલ નંબર હેઠળ નોંધાયેલ) વિશેની માહિતી જોવા માટે, તમારા વીસી નંબરની યાદી જોવા માટે હોમ પેજ પર પ્રદર્શિત તમારા વીસી નંબર પર ટૅપ કરો, તેની માહિતી જોવા માટે વીસી નંબર પસંદ કરો.

હું રિચાર્જ કરી શકું છું, ચુકવણીની અલગ અલગ પદ્ધતિઓ કઈ છે?

તમે નીચે આપેલ ચુકવણી પદ્ધતિ દ્વારા રિચાર્જ કરી શકો છો:

  1. ડેબિટ કાર્ડ
  2. ક્રેડિટ કાર્ડ
  3. નેટ બેંકિંગ
  4. યૂપીઆઈ
  5. વૉલેટ
    • પેટીએમ
    • મોબીક્વિક
    અમે વધુ વૉલેટ વિકલ્પો ઉમેરવાની પ્રક્રિયા કરી રહ્યા છીએ.

ચૅનલ ગાઇડ શું જાણકારી પ્રદાન કરે છે?

ચૅનલ માર્ગદર્શિકા ડીશટીવી પ્લેટફોર્મ પર ઉપલબ્ધ બધી ચૅનલ્સ માટે આગલા 7 દિવસના પ્રોગ્રામ વિશેની માહિતી પ્રદાન કરે છે. તે વ્યક્તિગત કાર્યક્રમો વિશે વિગતવાર માહિતી પણ પ્રદાન કરે છે.
આ ઉપરાંત, તમે ચૅનલોને ફેવરીટ તરીકે માર્ક કરી શકો છો, તમારા ફેવરીટ પ્રોગ્રામ્સ માટે રીમાઇન્ડર્સ સેટ કરી શકો છો અને તમારા મિત્રો સાથે પ્રોગ્રામની માહિતી શેર કરી શકો છો.

કોઈ પ્રોગ્રામ માટે હું રિમાઈન્ડર કેવી રીતે સેટ કરું?

Go to channel guide -> navigate to find the program that you are looking for (you can also search for programs) -> Tap on the desired program which will open program information popup. At the bottom of the popup there is a Reminder icon. Tap it to add the program reminder to your calendar.

હું કોઈ ચૅનલને ફેવરીટ તરીકે કેવી રીતે માર્ક કરી શકું અને મારી ફેવરીટ ચૅનલોનું લિસ્ટ કેવી રીતે પ્રાપ્ત કરી શકું?

ચૅનલ માર્ગદર્શિકામાં ચૅનલને ફેવરીટ તરીકે માર્ક / અનમાર્ક કરવા માટે માત્ર ચૅનલ આયકન પર ટૅપ કરો.તમે ફેવરીટ માર્ક કરેલ લિસ્ટ મેળવવા માટે ફિલ્ટરમાં જાઓ ફેવરીટ પસંદ કરો(ફિલ્ટર લિસ્ટની પહેલી આઈટમ) -> લાગુ કરો.

આ એપ કઈ ઑપરેટિંગ સિસ્ટમ ઉપલબ્ધ છે?

એપ ઍન્ડ્રોઇડ ઓએસ વર્ઝન 4.0 અને ઉપર માટે ઉપલબ્ધ છે.

શું હું આ એપ પર ટીવી જોઈ શકું છુ?

અત્યાર સુધી, અમારી My DishTv એપ પર સ્ટ્રીમિંગ સુવિધા ઉપલબ્ધ નથી જોકે ડીશટીવી એપ હાલમાં ચાલી રહેલા અને આગામી ટીવી શો, મૂવીઝ અને સ્પોર્ટ્સ માટે હોમપેજ પર ભલામણો પ્રદાન કરે છે.

એપમાં એડીઆઈ ચેટબોટનો ઉપયોગ કઈ રીતે કરવો?

હવે એડીઆઈ ચેટબોટ તમારા પ્રશ્નોના જવાબ આપી શકે છે અને ડીશ ટીવી સંબંધિત મુદ્દાઓનો ઝડપી ઉકેલ આપી શકે છે. હોમ પેજની જમણી બાજુએ એડીઆઈ આયકન પર ટૅપ કરો અને સામાન્ય સમસ્યાઓ ચેટમાં લખો. તમે ફ્લો દ્વારા જવા માટે એડીઆઈ દ્વારા આપવામાં આવેલા સંકેતોમાંથી પણ પસંદ કરી શકો છો.

ઇન્ફ્રારેડ રિમોટનો ઉપયોગ કઈ રીતે કરવો?

Infrared Remote is only available on the devices which have an Infrared blaster/transmitter built-in. Examples of such devices are Redmi 4/5 and Redmi note 4/5. If you have an eligible device, IR remote icon will appear in the middle of the bottom navigation on the home page.
Tap on IR remote icon to access the remote. Interface is self-explanatory and closely resembles your DishTV Remote.
સૌથી ઊપર જાઓ